Welcome to Sitapara Children’s Hospital & Dental Clinic

About Our

Hospital Facilities

ઉપલબ્ધ સુવિધાઓ:-

બાળકોનો વિભાગ:-

નવજાત શિશુની સારસંભાળ અને રસીકરણ અંગેની માહિતી મેળવવા અહી ક્લીક કરો

   ≻ જેતપુર શહેરની સૌથી મોટી ૨૦ બેડની અત્યાધુનિક બાળકોની હોસ્પીટલ.
   ≻૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સંપૂર્ણ બોડી ચેક-અપની સુવિધા તથા રસીકરણ કેન્દ્ર.
   ≻જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ(AC) તથા (Suit) ડીલક્ષ રૂમ (AC)ની સુવિધા.
   ≻અત્યાધુનિક સાધનોથી સુસજ્જ NICU(કાચની પેટી).
   ≻અધુરા મહીને જન્મેલા ઓછા વજનવાળા બાળકો માટે ૬ અત્યાધુનિક સર્વોકન્ટ્રોલ વોર્મેર.
   ≻નવજાત શિશુ માટે સ્પેશ્યલ કૂત્રિમ શ્વાસોશ્વાસનું મશીન(Ventilator) ધરાવતી જેતપુર પંથકની એકમાત્ર NICU હોસ્પીટલ.
   ≻સેન્ટ્રલ ઓક્સીજન,મલ્ટીપેરા મોનીટર,પલ્સ ઓક્સીમીટર, ઇન્ફૂયુઝન પંપની સુવિધા ઉપલબ્ધ.
   ≻કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ તથા લોહી બદલવાની સગવડતા.
   ≻મલ્ટીપેરા મોનીટર સાથેનું અત્યાધુનિક PICU.
   ≻બાળ ટી.બી., બાળ ડાયાબીટીસ , અસ્થમા, ન્યુમોનિયા, મલેરીયા, ઝેરી અસર, સર્પદંશ, પક્ષઘાત, વાઈ, ખેંચ, મગજનો તાવ વગેરેની આધુનિક સારવાર.
   ≻શારીરીક રીતે નબળા બાળકો માટે આહાર સબંધી તબીબી માર્ગદર્શન તથા સારવાર.
   ≻વિનમ્ર તથા અનુભવી સ્ટાફ.

ડેન્ટલ વિભાગ:-


   ≻Endomotor દ્વારા રૂટ કેનાલથી ટ્રીટમેન્ટ.
   ≻અલ્ટ્રાસોનિક પધ્ધતિથી દાંતની સફાઈ.
   ≻પેઢાને લગતી તમામ સારવાર.
   ≻ફીક્સ(Implant) તથા કાઢી શકાય તેવા દાંતના ચોકઠાં.
   ≻સર્જરી દ્વારા ડહાપણ ડાઢ કાઢવાની સુવિધા.
   ≻બાળકોના દુધિયા તથા કાયમી દાંતમાં થયેલ સડાની સારવાર.
   ≻વાંકા-ચુકા દાંતની સારવાર
   ≻Cosmetic Treatment: દાંતમાં ડાયમંડ લગાડવા.
   ≻બે દાંત વચ્ચેની જગ્યા પેક કરવી.



Ucuz çin vizesi